દુનિયામાં ઘણી બધી અદ્દભુત પ્રજાતિઓ જોવા મળે છે તેવી જ એક પ્રજાતી ઊંઝા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી છે. ઊંઝા ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રિત રેખાએ આવેલું છે. આ ગામને યુવાનોનું નક્લીસ્તાન પણ કહેવાય છે.
લગભગ પુરુષો એવી ઈચ્છા રાખતા હોય છે કે તેના લગ્ન જે સ્ત્રી સાથે થયા હોય તે લાંબો સમય સુધી સુંદર અને યુવાન રહે. પરંતુ લગ્ન પછી થોડો જ સમય જતા ઉમર દેખાવા લાગે છે. પરંતુ મિત્રો આજે અમે એવી જગ્યા વિશે જણાવશું કે જ્યાં સ્ત્રીઓની યુવાની અને સુંદરતા લાંબો સમય સુધી ટકી રહે છે

એટલું જ નહિ અહીંના લોકો ખુબ જ વધારે જીવે છે ૧૧૦ વર્ષનું તો સામાન્ય રીતે આયુષ્ય હોય જ છે પરંતુ કોઈ લોકો તો ૧૫૦ કે ૧૬૫ વર્ષ સુધી પણ જીવિત રહે છે. પરંતુ મિત્રો તમને એ વાત જાણીને પણ નવાઈ લાગશે કે આ જગ્યા ભારત સાથે જ જોડાયેલી છે. તો ચાલો જાણીએ આ અદ્દભુત જગ્યા વિશે.

આ ગામની ખાસ વાત એ છે કે અહીંના લોકો ખુબ જ સુંદર અને યુવાન દેખાય છે. જેમાં ખાસ કરીને સ્ત્રીઓ. મિત્રો આપણે અહીં ૬૫ વર્ષની ઉમરે વૃદ્ધ સ્ત્રીઓ વૃદ્ધ થઇ જાય છે પરંતુ ત્યાં સ્ત્રીઓ 70 વર્ષે યુવાન જ રહે છે. એટલું જ નહિ પરંતુ તે સ્ત્રીઓ 70 વર્ષની ઉમરે પણ સંતાનોને જન્મ આપી શકે છે.

ઊંઝા ગામ હિમાલયની પર્વતમાળા પર સ્થિત છે. તેને દુનિયાની છતના નામે પણ ઓળખવામાં આવે છે. અહીંથી આવતા ભારત, પાકિસ્તાન, ચીન , અફઘાનીસ્તાનની સીમાઓ મળે છે. ઊંઝા જનજાતિની જનસંખ્યા લગભગ ૮૭૦૦૦ ની છે

આ જાતિની જીવનશૈલી પરથી એટલી વસ્તુ તો ૧૦૦ % સાબિત થાય છે કે આપણું ખાનપાન અને આસપાસનું વાતાવરણ સારું હોય તો આપણે જેટલું જીવીએ છીએ તેના કરતા વધારે જીવી શકીએ અને તે પણ સ્વસ્થ અને સુંદર પણ રહી શકીએ.